લાલુ પરિવાર મુશ્કેલીમાં, રાબડી દેવી સહિતના આરોપીઓને ઈડીનું સમન્સ

Land For Job Scam : લેન્ડ ફોર જોબ સ્કેમ કેસમાં લાલુ પરિવારની મશ્કેલીમાં વધારો થયો છે. ઈડીએ આ મામલે રાબડી દેવી સહિત આરોપીઓને સમન્સ મોકલ્યું છે. ઈડીએ આ મામલે 4751 પેજની ચાર્જશીટ દાખલ કરી છે.

Continue Reading

સાઉથની ફિલ્મ ‘કંગુવા’માં જોવા મળશે ‘બોબી’, જુઓ ખૂંખાર લૂક

Happy Birthday Bobby Deol : સાઉથના એક્ટર સૂર્યાની ફિલ્મ ‘કંગુવા’ની (Canguva) દર્શકો ઘણાં સમયથી રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મમાં બોલીવુડ એક્ટર બોબી દેઓલ (Bobby Deol) વિલનનો રોલ કરી રહ્યાં છે.

Continue Reading

Budget 2024 : છેલ્લા વચગાળાના બજેટની મુખ્ય મુદ્દાઓ

Budget 2024 : છેલ્લી વખત વર્ષ 2019-20નું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી, 2019ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ વચગાળાનું બજેટ (Interim Budget) દેશના નાણાંમંત્રી પિયૂષ ગોયલે (Piyush Goyal) રજૂ કર્યું હતું,

Continue Reading

છોકરીની પાણીપુરી વેંચવાની સ્ટાઇલ પર ઓવારી ગયા આનંદ મહિન્દ્રા

Anand Mahindra : ભારતના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા હંમેશા સોશિયલ મીડિયા દ્વારા લોકોના વિડિયો શેઅર કરતા રહે છે. તાજેતરમાં તેઓએ એક પાણીપુરી વેંચનાર છોકરીનો વિડિયો શેઅર કર્યો છે.

Continue Reading