સંસ્કારી નગરીમાં અસંસ્કારિતાની પરાકાષ્ટા, નિર્વસ્ત્ર થઈ ચાર મહિલાઓ

Vadodara Crime News : વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્કારી નગરીને શર્મસાર કરી દેતી એક ઘટના સામે આવી છે. અહીં સરાજાહેર ચાર મહિલાઓ નિર્વસ્ત્ર થઈ ગઈ હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો…

Continue Reading

Weather Update : ફેબ્રુઆરી મહિનો લઈને આવશે માવઠુ

Weather Update : ભારતીય હવમાન વિભાગ (આઈએમડી)એ જણાવ્યું, કે રવિવારે પંજાબથી લઈ બિહાર અને હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઓરિસ્સા, ઉત્તર મધ્યપ્રદેશ અને પૂર્વોતરમાં નાગાલેન્ડ, અસમ અને મણિપુરમાં ભારે ધૂમ્મસ જોવા મળશે. તે દરમિયાન ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ પણ થશે.

Continue Reading

પંજાબ નેશનલ બેન્કના ગ્રાહકો માટે મહત્વના સમાચાર

PNB Bank News: પીએનબીના જેટલા ગ્રાહકો છે તેના માટે પંજાબ નેશનલ બેન્ક તરફથી એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પીએનબી બેન્કે પોતાના તમામ ગ્રાહકો માટે પોતાના સોશિયલ મીડિયા ટ્વિટર હેન્ડલ પર જાણકારી આપી છે.

Continue Reading

બિહારમાં હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત, નિતિશે આપ્યું રાજીનામું

Bihar Politics : બિહારમાં ત્રણ દિવસેથી ચાલતી રાજકીય ખેંચતાણનો આખરે અંત આવ્યો છે. મુખ્યમંત્રી નિતિશ કુમારે રવિવારે સવારે રાજભવન જઈને પોતાનુ રાજીનામું ધરી દીધુ છે.

Continue Reading

Delhi : કાલકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સર્જાઇ ભયંકર દુર્ઘટના

Delhi Kalkaji Tragedy : દિલ્હીના કાલકાજી મંદિર ખાતેથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગત રાતે શનિવારે જાગરણ દરમિયાન સ્ટેજ ધરાશાયી થતા ભાગદોડ મચી ગઈ હતી…

Continue Reading