Harda Blsat : વિસ્ફોટથી 5 કિમી વિસ્તારમાં તૂટ્યા કાચ, 11 લોકોના મોત
Harda Blsat : ભોપાલથી આશરે 150 કિમીના અંતરે આવેલા હરદામાં મંગળવારે સવારે દસ વાગ્યે ભીષણ આગની ઘટના સામે આવી હતી.
Continue ReadingHarda Blsat : ભોપાલથી આશરે 150 કિમીના અંતરે આવેલા હરદામાં મંગળવારે સવારે દસ વાગ્યે ભીષણ આગની ઘટના સામે આવી હતી.
Continue ReadingHate Speech : ભારતના સંવિધાનમાં તમામ નાગરિકોને બોલવા અને લખવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે. છત્તા પણ ભડકાઉ ભાષણ આપવાને ગુનો કેમ માનવામાં આવે છે?
Continue ReadingSAUNI Yojana: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી 11 ફેબ્રુઆરીએ વીંછિયા ખાતે સૌની યોજનાનું ખાતમુહૂર્ત કરશે. આ યોજના અંતર્ગત 23 જેટલા ગામોના 45 હજાર લોકોને ફાયદો મળશે.
Continue ReadingSuccess Story : ઘણાં લોકો શિક્ષણ મેળવે છે પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે થાકી હારીને બેરોજગાર બની જાય છે. ત્યારે એક યુવાને સરાકરી યોજનાનો લાભનો લઈ સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને આજે મહિને દોઢ લાખ રૂપિયો કમાઈ છે. ચાલો જાણીએ આ સાફલ્યગાથા વિશે..
Continue ReadingJamnagar News : જામનગરના ગોવાણા ગામના સીમ વિસ્તારમાં બોરમાં બાળક પડ્યાની ઘટના સામે હતી. વાલોરવાડી વિસ્તારમાં રમતા રમતા ખુલ્લા બોરમાં બાળક પડી ગયું હતુ.
Continue Reading