રાજ્યમાં કેટલા મતદાન મથકો સ્થાપિત કરાશે? શું છે વિશેષ વ્યવસ્થા?

Loksabha Election 2024 : ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે સામાન્ય ચૂંટણી મતદાન કુલ 50,677 મતદાન મથકોમાં થશે.

Continue Reading

દેશના આ 3 રાજ્યોમાં સૌથી મોંઘુ છે પેટ્રોલ, જાણો ક્યા રાજ્યમાં કેટલી છે કિંમત?

Petrol Price : અંદામાન અને નિકોબાર દ્વીપમાં પેટ્રોલ સૌથી સસ્તુ છે. જ્યાં 82 રૂપિયા પ્રતિ લિટર વેંચાઈ રહ્યું છે. ત્યાર બાદ સેલવાસ અને દમણ છે.

Continue Reading

લોકસભા ચૂંટણી 2024 : જાણો, ગુજરાતમાં કેટલા મતદારો નોંધાયા?

Lok Sabha Election 2024 : ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીની ઘોષણા કરવામાં આવી છે.

Continue Reading

વર્લ્ડકપ ફાઇનલની પિચને લઈ મોહમ્મદ કૈફનો ધડાકો, જાણો શું કહ્યું?

World Cup 2023 Final: વર્લ્ડકપ ફાઇનલમાં મળેલી હારને ભારતીય ક્રિકેટ રસિયાઓ હજુ સુધી ભૂલી શક્યા નથી. ત્યારે હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે વર્લ્ડકપ ફાઇનલને લઈ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કર્યાં છે.

Continue Reading

સિદ્ધુ મુસેવાલાના ઘરે ગૂંજી કિલકારીઓ, 58 વર્ષની માંએ આપ્યો દીકરાને જન્મ

Siddhu Musewala News : દિગ્ગજ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના ઘરે ફરીવાર કિલકારીઓ ગૂંજી છે. તેની માતાએ દીકરાને જન્મ આપ્યો છે.

Continue Reading