આર્મી બેકગ્રાઉન્ડમાં મોટી થયેલી અનુષ્કા શર્મા છે કરોડોની માલિક

Anushka Sharma Biography : અનુષ્કા શર્મા બોલિવૂડની ફેમસ એક્ટ્રેસમાંથી એક છે. Anushka Sharma એક્ટ્રેસની સાથે સાથે એક સારી ફિલ્મ નિર્માતા પણ છે.

Continue Reading

IPL 2024 પછી નહિ જોવા મળે આ 10 દિગ્ગજ ક્રિકેટર્સ

IPL 2024 : આઈપીએલ 2024 પછી એમએસ ધોની સહિત વિશ્વના 10 દિગ્ગજ ક્રિકેટર્સ આઈપીએલમાંથી સન્યાસ લે તેવી શક્યતા છે. આવો જાણીએ આ 10 ખેલાડીઓમાં કોનો સમાવેશ થાય છે.

Continue Reading

ભારત જોડો બાદ રાહુલ ગાંધી કરશે 6200 કિમીની ભારત ન્યાય યાત્રા

Bharat Nyaya Yatra : ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ ભારત ન્યાય યાત્રા પર નીકળવાની તૈયારી કરી રહ્યું છે. આ યાત્રાનો રૂટ પૂર્વોત્તર રાજ્ય મણિપુરથી શરૂ થઈ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સુધીનો હશે. આ યાત્રામાં કોંગ્રેસ 6200 કિમીનું અંતર કાપશે.

Continue Reading

પહેલવાનોને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી, જાણો શું થઈ વાતચીત?

Rahul Gandhi Meet Bajrang Punia: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બુધવારે સવારે હરિયાણાના ઝજ્જર જિલ્લામાં આવેલા છારા ગામે પહોંચ્યાં હતા.

Continue Reading

આ ટેણકીનું ટેલેન્ટ જોઈને દંગ રહી જશો, જુઓ શું છે ખાસિયત?

Talented Girl : વાયરલ વિડિયોમાં એક નાનકડી બાળકી પોતાના 7 ભાષાનું જ્ઞાન હોવાનું જણાવી રહી છે. ટેણકી જણાવે છે કે તેને રશિયન, ઇંગ્લિશ, અરેબિક, ઇટાલિયન, સ્પેનિશ, જર્મન અને ચાઇનીઝ ભાષા આવડે છે.

Continue Reading