Amreli : કુવામાં ખાબક્યો દીપડો, ભારે મહેનત બાદ કરાયું રેસ્ક્યુ

Leopard Rescue : ગ્રામ્ય વિસ્તારની સાથે સાથે હવે શહેરી વિસ્તારો સુધી વન્ય પ્રાણીઓના આંટાફેરા વધ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ (Rajkot)માં દીપડાના આંટાફેરાના સમાચાર સામે આવી રહ્યાં છે.

Continue Reading

પિતા પુત્રને ન મળી શકે તે માટે માતાએ આપ્યો ખોફનાક ઘટનાને અંજામ

Crime News : ઉત્તર ગોવાના કલંગુટ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક માતાએ જ પોતાના 4 વર્ષના માસુમ બાળકને મોતને ઘાટ ઉતારી તેની લાશને બેગમાં સંતાડી રફ્ફુચક્કર થઈ ગઈ હતી.

Continue Reading

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અપડેટ

Vibrant Gujarat Global Summit 2024 : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને લઈ વિવિધ દેશના અગ્રણીઓ અને બિઝનેસ ડેલિગેશન ગુજરાતમાં પધાર્યા છે. પીએમ નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં સહભાગી થયા છે.

Continue Reading

National Sports Awards : જાણો, કોને મળ્યું રમતગમત ક્ષેત્રે મોટું સન્માન

National Sports Awards : નેશનલ એવોર્ડથી રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને સન્માનિત કરવામાં આવે છે. આ વખતે ભારતના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમી (Mohammed Shami) સહિત 26 ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યાં છે.

Continue Reading

ભારતના આ મંદિરોમાં જતા જ રૂંવાડા થઈ જશે ઊભા

Horror Temple in India : ભારતમાં એવા કેટલાય રહસ્યમય મંદિરો આવેલા છે કે જ્યાં લોકો ખરાબ આત્માના છાંયાથી પીછો છોડાવા જતાં હોય છે. આ મંદિરો વિશે જાણીને તમારા પણ રૂંવાડા ઊભા તઈ જશે.

Continue Reading