ભારતનો ટોપ 3 અર્થવ્યવસ્થામાં સમાવેેશ, આ મારી ગેરન્ટી – PM મોદી

Vibrant Gujarat Global Summit 2024: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદીએ ભારતે મેળવેલી આર્થિક સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી.

Continue Reading

ગોવા હત્યા કેસ : પોસ્ટમોર્ટમમાં થયો ચોંકાવનારો ખુલાસો

Goa Murder Case : સૂચના સેઠે પોતાની દીકરાની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે તેણે પોતાના હાથની નસ કાપી નાખી હતી.

Continue Reading

જાણવા જેવું : જાણો, સાંપ સામાન્ય રીતે કેટલી નિંદર માણે છે?

Know About Snake : દુનિયામાં પશુ, પક્ષીઓ અને જીવજંતુઓની લાખો પ્રજાતિઓ જોવા મળે છે. તેમાં પણ સાપને (Snake) સૌથી ખતરનાક અને ઝેરીલા જીવોમાંથી એક માનવામાં આવે છે.

Continue Reading

Samsungનો ધડાકો, એકથી એક ચડિયાતી પ્રોડક્ટ્સ કરી લોન્ચ

Samsungએ CES 2024 પહેલા પોતાના નવા ટીવી લાઇનઅપને લોન્ચ કર્યું છે. કંપનીએ AI ફિચરવાળા ટીવી લાઇનઅપ સાથે ટ્રાન્સપેરેન્ટ ડિસ્પ્લે પણ લોન્ચ કરી છે.

Continue Reading

ભરશિયાળે અષાઢી માહોલ, જાણો ક્યાં પડ્યો વરસાદ

Gujarat Rain : હવામાન વિભાગની આગાહીને પગલે મંગળવારે મોડી રાત્રે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના શિયાળું પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.

Continue Reading