નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાતનો દબદબો, બન્યું બેસ્ટ પરર્ફોર્મર સ્ટેટ

Startup India : ગુજરાત સતત ચોથી વખત સ્ટાર્ટએપ રેન્કિગમાં બેસ્ટ પરર્ફોર્મર રાજ્ય તરીકે ટોચનું સ્થાન મેળવી અનોખી ગૌરવ અપાવ્યું છે. 16 જાન્યુઆરી 2016થી શરૂ કરાયેલા ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ (Startup India) અન્‍વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે.

Continue Reading

જાણો, આશ્રમ, અખાડા અને મઠ કઈ રીતે અલગ પડે છે?

Ashram, Akhara and Math : તમે જ્યારે પણ આશ્રમ, અખાડા અને મઠ શબ્દ એક સાથે સાંભળતા હશો પણ તે કઈ રીતે અલગ પડે છે તે કહેવું મશ્કેલ છે. તો આવો આજે અમે આ ત્રણેય વચ્ચે શું અંતર છે તે વિશે જણાવીએ.

Continue Reading

ભારતના 10 સૌથી સમૃદ્ધ રાજ્યો, આ નંબરે છે ગુજરાત

Rich states of India : ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, અહીં રાજ્યોમાં ખૂબ જ ભિન્નતા જોવા મળે છે. દરેકનું પોતાનું ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ છે.

Continue Reading