સુરેન્દ્રનગરમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત

Accident News : સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે મોતની ચિંચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.

Continue Reading

પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે 10 રૂપિયા સુધીનો ઘટાડો, વાંચો ક્યારે?

Petrol Diesel price : જે લોકો પેટ્રોલ અને ડીઝલના ભાવથી પરેશાન છે તેઓ માટે ખુશ ખબરી છે. આપને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલને લઈ રાહતના સમાચાર સામે આવી રહ્યાં છે.

Continue Reading

“પ્રેગ્નેન્ટ કરો, લાખો કમાઓ”, જોબ ઓફરની હકીકત જાણીને ચક્રી ખાઈ જશો

Pregnant Karo, Lakho Kamao : પ્રેગ્નેન્ટ કરો અને લાખો રૂપિયાની કમાણી કરો, જો તમને આવી કોઈ જોબ ઓફર મળે તો? પણ આવી ઓફર મળે તો રાજી નહિ પરંતું સાવચેત થવાની જરૂર છે, કેમ કે આ જોબ તમારુ બેન્ક બેલેન્સ વધારવાના બદલે તમારુ બેન્ક બેલેન્સ સાફ કરી શકે છે.

Continue Reading

FASTagનો ઉપયોગ કરતા લોકો માટે મોટા સમાચાર

FASTag News:  એક વાહન, એક ફાસ્ટેગ (FASTag) અભિયાન શરૂ કર્યા બાદ ટોલ પ્લાઝા પર લોકોને થઈ રહેલી હાલાકીને ધ્યાને લઈ 31 જાન્યુઆરી બાદ હવે તમામ ફાસ્ટેગ અમાન્ય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Continue Reading

કચ્છની દેશી ખારેકને મળ્યો જીઆઈ ટેગ, 400 વર્ષ પછી મળ્યું સન્માન

Kharek GI Tag : ગુજરાતમાં ફળ, ફૂલ, શાકભાજી, ધાન્ય સહિત વિવિધ ખેતપેદાશો થાય છે. ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો અને ખેત સંશોધન પ્રવૃતિઓના કારણે ખેતપેદાશોની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થયો છે.

Continue Reading