Paytm યુઝર્સ માટે મોટા સમાચાર

Paytm યુઝર્સ માટે સારા અને મોટા સમાચાર આવ્યા છે. પેટીએમને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) તરફથી મોટી રાહત મળી છે. NPCI એ Paytm ની મૂળ કંપની One97 Communications Limited ને UPI માટે તૃતીય પક્ષ એપ્લિકેશન પ્રદાતા તરીકે મંજૂરી આપી છે

Continue Reading

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય

Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો હિતને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રવિ સીઝનમાં પાકની પાણી જરૂરિયાત લક્ષમાં લઈને નર્મદા કમાન્ડમાં 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી આપશે.

Continue Reading

पेट्रोल-डीजल हुआ सस्ता..22 महीने बाद इतने कम हुए रेट

पूरे देश में पेट्रोल और डीजल की कीमत में प्रति लीटर 2 रुपये की कटौती की गई है। मई 2022 के बाद पहली बार देश में पेट्रोल और डीजल की कीमत में बदलाव किया गया है।

Continue Reading

145 વર્ષ પહેલા આ દિવસે રમાઈ હતી પ્રથમ ટેસ્ટ મેચ, જાણો ક્રિકેટનો ઈતિહાસ

: 145 વર્ષ પહેલા આ દિવસે ટેસ્ટ ક્રિકેટની શરૂઆત થઈ હતી. વર્ષ 1877માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ) વચ્ચે ઈતિહાસની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે યોજાઈ હતી.

Continue Reading

Paytm यूजर्स के लिए अच्छी और बड़ी खबर आ गई

पेटीएम यूजर्स के लिए अच्छी और बड़ी खबर आ गई है। नेशनल पेमेंट्स कॉरपोरेशन ऑफ इंडिया से पेटीएम को बड़ी राहत मिली है।

Continue Reading