સુપ્રીમ કોર્ટના એક નિર્ણય અને રામદેવને 2300 કરોડનું નુકસાન, જાણો કેવી રીતે

કોર્ટના નિર્ણય બાદ બુધવારે કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. માહિતી અનુસાર, BSEમાં પતજલિ ફૂડ્સના શેરમાં લગભગ 4 ટકાનો ઘટાડો થયો છે. જે બાદ કંપનીના શેર 1556 રૂપિયા પર આવ્યા. જ્યારે એક દિવસ પહેલા કંપનીના શેર રૂ. 1620.20 પર બંધ થયા હતા.

Continue Reading

उम्मीदों का ‘दीपक’ अब यहां जलेगा !

पत्रकारिता और दीपक चौरसिया एक दूसरे पर्याय बन चुके हैं। हर वो शख्स जिसकी ख़बर में थोड़ी भी दिलचस्पी है, चाहे वो गांव-देहात का ही क्यों ना हो, दीपक चौरसिया को टीवी पर देखते ही पहचान जाता है।

Continue Reading

ગુજરાતમાં વધુ એક ભયંકર અકસ્માત, 3 લોકોના મોત

Accident News : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં બીજો ભયંકર અકસ્માત સર્જાયો છે. અમદાવાદના ધોલેરા વટામળ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે.

Continue Reading

હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી

Weather Update : ગુજરાતના હવામાનને લઈ મોટા અપડેટ સામે આવી રહ્યાં છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Continue Reading