વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયામાંથી બ્રેક લેવો પડયો મોંઘો, માથે મંડાઈ રહ્યો છે આ મોટો ખતરો!

ICCએ તેની તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે. અને તેણે બહાર પાડેલા ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગ જોતા એવું લાગે છે કે ટીમ ઈન્ડિયામાંથી બ્રેક લેવો વિરાટ કોહલી માટે થોડો મોંઘો પડી ગયો છે. એટલું જ નહીં, હવે આ ખતરાની તલવાર પણ માથા પર લટકતી જોવા મળી રહી છે.

Continue Reading

गाजियाबाद: महिलाओं के कारनामे देखकर आप भी हैरान रह जाएंगे

कहते हैं अगर जज्बा हो तो कोई काम मुश्किल नहीं होता। और पढ़ने-लिखने की तो बिल्कुल भी कोई उम्र नहीं होती। जब चाहे शुरु हो जाओ.

Continue Reading

લગ્ન કર્યા તો બ્રહ્મચારી કેવી રીતે થયા ? અહીં હનુમાનજીનું પોતાની પત્ની સાથે બિરાજમાન છે.

પરાશર સંહિતા અનુસાર, હનુમાનજીના લગ્ન ભગવાન સૂર્યની પુત્રી સુવર્ચલા સાથે થયા હતા. વાસ્તવમાં, ભગવાન સૂર્યે હનુમાનજીને જ્ઞાન આપવા માટે એક શરત રાખી હતી કે તેમણે તેમની પુત્રી સાથે લગ્ન કરવા પડશે. આ શરત અનુસાર હનુમાનજીના લગ્ન થયા, પરંતુ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેઓ રામની ભક્તિમાં લીન થઈ ગયા અને સુવર્ચલા તપસ્યામાં બેસી ગયા.

Continue Reading

1 માર્ચથી બદલાઇ જશે આ નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર

Rule Change : માર્ચ મહિનો શરૂઆતની તૈયારી છે. ત્યારે ઘણાં જરૂરી નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. તેમાં એલપીજી અને ફાસ્ટેગ સહિત ઘણાં જરૂરી નિયમો સામેલ છે.

Continue Reading