Junagadh: એક સમય હતો જ્યારે, ઘર પરિવારમાં એક સભ્યને ગંભીર બીમારી આવી પડે તો ઘર પરિવાર આર્થિક રીતે સાવ પડી ભાંગે. પણ આજે હજારો-લાખો ગરીબ મધ્યમ વર્ગના પરિવારના હૈયે ધરપત છે, જો કોઈ બીમારી આવી પડે તો, ‘બીજા પાસે હાથ લાંબો નહીં કરવો પડે તેમ નથી’ કારણ કે તેમની પાસે છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન ભારત કાર્ડ.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
જૂનાગઢ જિલ્લામાં આજે 113 ગામોના પાત્રતા ધરાવતા તમામ લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપી દેવામાં આવ્યું છે. એટલે કે, આ ગામોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું 100 ટકા સેચ્યુરેશન થઈ ચૂક્યું છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ગ્રામજનોને વહીવટી તંત્ર દ્વારા સામે ચાલીને આયુષ્માન કાર્ડ આપવામાં આવી રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ જ્યારે ગામે ગામ ફરે છે, ત્યારે આયુષ્માન ભારત કાર્ડ લાભ
આ પણ વાંચો: નખત્રાણા તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલક માટે આવી ભરતી આ રીતે કરો અરજી
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.