દિવાળી પહેલા TV9 નો “ઉમળખો”…’બાદશાહ’ પાસેથી ખુરશી છીનવાઈ

ખબરી ગુજરાત ગુજરાત

Shivangee R Gujarat Khabri Media

આ વખતે ટીઆરપીમાં મોટો ઉછાળો આવ્યો છે. આ વખતે રાષ્ટ્રીય સમાચાર ચેનલોના રાજા ન્યૂઝ18 ઈન્ડિયાના હાથમાંથી નંબર 1નો તાજ સરકી ગયો છે. આ વખતે ટીઆરપીનો નવો બોસ TV9 ભારતવર્ષ બન્યો છે. ન્યૂઝ18 ઇન્ડિયા બીજા સ્થાને છે જ્યારે ઇન્ડિયા ટીવી ત્રીજા સ્થાને છે.