Virpur: જિલ્લા કક્ષાનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વિરપુર ખાતે યોજાયું
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જી.સી.ઈ.આર.ટી.) ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, રાજકોટ આયોજિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રાજકોટ માર્ગદર્શિત અને મહર્ષિ વશિષ્ઠ શાળા વિકાસ સંકુલ
Continue Reading