સુરંગ દુર્ઘટના : મજુરો સિલક્યારામાં પરત કામે આવવા નથી રાજી

Uttarkashi tunnel collapsed : સિલક્યારા ટનલમાં ફસાયેલા 41માંથી અડધાથી વધુ કામદારો ફરી કામ પર પાછા ફરવા તૈયાર નથી. જો કે, 16 મજુરો ટનલમાં કામ પર પાછા આવવા માટે તૈયાર છે.

आगे पढ़ें

જાણો, સુરંગમાં ફસાયેલા મજૂરોને કઈ રીતે બહાર કાઢવામાં આવશે?

Uttarkashi labourers Rescue : ઉત્તરકાશી (Uttarkashi)માં સુરંગ (Tunnel)માં ફસેલા મજુરોને બચાવવા 13 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે. આ મહાઅભિયાન હવે અંતિમ તબક્કામાં છે. હવે કોઈપણ સમયે મજૂરોને સુરંગમાંથી બહાર કાઢવામાં આવી શકે છે.

आगे पढ़ें

ટનલમાં ફસાયેલા 41 મજૂરોના ઈનસાઈડ ફૂટેજ આવ્યા સામે, જુઓ વિડિયો

Uttarkashi tunnel collapsed : ઉત્તરાખંડ (Uttarakhand) ના ઉતરકાશી (Uttarkashi) જિલ્લામાં સિલક્યારા સુરંગ (Silkyara Tunnel) દુર્ઘટનામાં 41 લોકો અંદર ફસાયા છે. જેને બહાર કાઢવા માટે બચાવકર્મચારીઓ ભારે મહેનત કરી હ્યાં છે.

आगे पढ़ें