સુરંગ દુર્ઘટના : મજુરો સિલક્યારામાં પરત કામે આવવા નથી રાજી
Uttarkashi tunnel collapsed : સિલક્યારા ટનલમાં ફસાયેલા 41માંથી અડધાથી વધુ કામદારો ફરી કામ પર પાછા ફરવા તૈયાર નથી. જો કે, 16 મજુરો ટનલમાં કામ પર પાછા આવવા માટે તૈયાર છે.
आगे पढ़ेंUttarkashi tunnel collapsed : સિલક્યારા ટનલમાં ફસાયેલા 41માંથી અડધાથી વધુ કામદારો ફરી કામ પર પાછા ફરવા તૈયાર નથી. જો કે, 16 મજુરો ટનલમાં કામ પર પાછા આવવા માટે તૈયાર છે.
आगे पढ़ेंUttarkashi labourers Rescue : ઉત્તરકાશી (Uttarkashi)માં સુરંગ (Tunnel)માં ફસેલા મજુરોને બચાવવા 13 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે. આ મહાઅભિયાન હવે અંતિમ તબક્કામાં છે. હવે કોઈપણ સમયે મજૂરોને સુરંગમાંથી બહાર કાઢવામાં આવી શકે છે.
आगे पढ़ेंUttarkashi tunnel collapsed : ઉત્તરાખંડ (Uttarakhand) ના ઉતરકાશી (Uttarkashi) જિલ્લામાં સિલક્યારા સુરંગ (Silkyara Tunnel) દુર્ઘટનામાં 41 લોકો અંદર ફસાયા છે. જેને બહાર કાઢવા માટે બચાવકર્મચારીઓ ભારે મહેનત કરી હ્યાં છે.
आगे पढ़ें