ખેડુતો ચેતજો, ગુજરાતના હવામાનને લઈને મોટા સમાચાર
Gujarat Weather Update : રાજ્યના હવામાનને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હવામાન નિષ્ણાંત અનુસાર ગુજરાતના કેટલા વિસ્તારમાં ઠંડીની સાથે ભરશિયાળે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.
Continue ReadingGujarat Weather Update : રાજ્યના હવામાનને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હવામાન નિષ્ણાંત અનુસાર ગુજરાતના કેટલા વિસ્તારમાં ઠંડીની સાથે ભરશિયાળે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.
Continue ReadingGujarat Weather Update : ભરશિયાળે ગુજરાતના 234 તાલુકામાં માવઠું થયું છે. રવિવારે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ (Unseasonal rain) પડતા ઘણી જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યાં છે.
Continue ReadingGujarat Rain : ગુજરાતમાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. જો કે રાજ્યમાં આ વખતે માવઠુ ઘાતક સાબિત થયું છે. અલગ અલગ વિસ્તારમાં વિજળી પડવાની ઘટનામાં કુલ 4 લોકોના મોત થયા છે. અરવલ્લી, બોટાદ, સાબરકાંઠા અને અમરેલીમાં વિજળી પડવાની ઘટના સામે આવી છે.
Continue ReadingJunagadh Parikrama : હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી અનુસાર રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં માવઠું (Mavthu) થયું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે.
Continue ReadingUnseasonal Rains in Gujarat : હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં વહેલી સવારથી ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ (Rain) વરસવાનો શરૂ થયો છે. મળતી માહિતી પ્રમાણે ધારીના ગીર પંથક (Dhari Gir)માં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો.
Continue Reading