Weather Update : ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે માવઠાનો માર
Gujarat Weather Update : ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદનો માર પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
Continue ReadingGujarat Weather Update : ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદનો માર પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
Continue ReadingGujarat Weather Update : હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યના વાતાવરણને લઈ ફરી આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન સુકુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તો બીજી બાજુ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી (Rain) ઝાપટા પડી શકે છે.
Continue ReadingCrop Damage Survey : ગુજરાતમા છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે જાન અને માલની ભારે ખુવારી થઈ છે. ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદ (Unseasonal Rain) ના કારણે ખેડુતોના ખરીફ પાકને નુકસાની (Crop Damage) થઈ છે.
Continue ReadingGujarat : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક કમોસમી વરસાદ (Unseasonal rain) પડ્યો છે. જેના કારણે ખેડૂતો અને સામાન્ય લોકોના જનજીવન પર માઠી અસર થઈ છે. ત્યારે રાજ્ય સરકારે (state government) ખેડૂતો અને અસરગ્રસ્તોને થયેલા નુકસાનને (Loss) લઈ સહાય માટે મોટી જાહેરાત કરી છે.
Continue Reading