જાણો, આ ચુંટણી સિઝનમાં કઈ પાર્ટી બની સોશિયલ મીડિયાનો કિંગ
સોશિયલ મીડિયા પર બીજેપીનો દબદબો યથાવત છે અને તેનો ગ્રોથ અન્ય પાર્ટીઓ પર ભારે પડી રહ્યો છે. જો કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર નવા યુઝર્સ બનાવવા મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બીજેપી કરતા આગળ નીકળી ગઈ છે.
Continue Reading