તમામ ટોલ પ્લાઝા પર એમ્બ્યુલન્સ તૈનાત કરાશે, એમ્બ્યુલન્સ ખરીદવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં
NHAI દેશના તમામ ટોલ પ્લાઝા (Toll plazas)માં એમ્બ્યુલન્સ (Ambulance) ઉપલબ્ધ કરાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. સડક પરિવહન મંત્રાલયે માર્ગ સલામતીના મુદ્દે સંસદીય સ્થાયી સમિતિને આ માહિતી આપી છે.
Continue Reading