ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના સંયુક્ત ઉપક્રમે રેસકોર્ષ ખાતે 'સૂર્ય નમસ્કાર' (Surya Namaskar) કાર્યક્રમ

Rajkot: રાજકોટમાં રેસકોર્ષ ખાતે યોજાયો ‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમ

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના સંયુક્ત ઉપક્રમે રેસકોર્ષ ખાતે ‘સૂર્ય નમસ્કાર’ (Surya Namaskar) કાર્યક્રમ

Continue Reading
ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 535 તથા સફેદ રણ ખાતે 155 યોગ સાધકોએ 'રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર'ની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડમાં ભાગીદારી નોંધાવી.

Kutch: સૂર્ય નમસ્કારના ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કચ્છ જિલ્લો બન્યો સહભાગી

ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 535 તથા સફેદ રણ ખાતે 155 યોગ સાધકોએ ‘રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર’ની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડમાં ભાગીદારી નોંધાવી.

Continue Reading

નવા વર્ષે ગુજરાતે સર્જ્યો સામુહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ વિક્રમ

Surya Namaskar World Record : વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાતે વિશ્વ આખામાં ડંકો વગાડી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. ગુજરાતે સામુહિક સૂર્ય નમસ્કારનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

Continue Reading

સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો રાજ્યવ્યાપી આરંભ

Surya Namaskar competition : વિશ્વમાં કદાચ આ પ્રથમ ઘટના હશે કે જેમાં સૂર્ય નમસ્કારને ઉત્સવ બનાવાયો હોય. ગુજરાતમાં આજથી સૌપ્રથમવાર મોટા પાયે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું પ્રારંભ કરવામાં આવ્યો છે.

Continue Reading