Surat : 7 વર્ષના બાળક પર ફરી વળી કાર, જુઓ CCTV

Surat News : સુરતમાં રૂંવાડા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં ઘરની બહાર રોડ પર ફટાકડા ફોડી રહેલા 7 વર્ષના બાળક પર કાર ફરી વળી હતી. પરંતું આપને જાણીને નવાઈ લાગશે કે બાળક પરથી લક્ઝુરિયસ કાર પસાર થયા બાદ પણ બાળકનો ચમત્કારિ બચાવ થયો હતો. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

Continue Reading
Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના પ્રયાસના કેસમાં પોલીસે પાડોશી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Surat: ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના પ્રયાસના ગુનામાં એક શખ્સની કરવામાં આવી ધરપકડ

Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના પ્રયાસના કેસમાં પોલીસે પાડોશી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Surat : ડાયમંડ બુર્સની મુલાકાત લેતા CM પટેલે કહ્યું…

Surat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે સુરતના ખજોદ ખાતે નવનિર્મિત રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ અહીં બુર્સની કોર કમિટીના સભ્યો, સુરત મહાનગરપાલિકા તથા સુડાના અધિકારીઓ સાથે બેઠક યોજી સુરત ડ્રીમ સીટી પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી. સાથે જ ‘સુરત ડાયમંડ બુર્સ’ સંબંધિત પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.

Continue Reading

Surat Mass Suicide Case : પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો

Surat Mass Suicide Case : સુરતમાં સામુહિક આત્મહત્યા કેસમાં મોટી અપડેટ સામે આવી છે. જેમાં ઘરના મોભી મૃત મનિષ સોલંકી સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. અઠવાડિયા પહેલા સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોની આત્મહત્યાને લઈ સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ત્યારે હવે આ કેસમાં નવો જ વળાંક આવ્યો છે.

Continue Reading

Positive Morning : 4 પ્રજ્ઞાચક્ષુ મિત્રોની સફળતાની કહાની

Positive Morning : કહેવાય છે, ને કે ‘હિમ્મતે મર્દા તો મદદે ખુદા’ એટલે કે ભગવાન પણ એની જ મદદ કરે છે કે જે સ્વયંની મદદ કરે. આજે આપણે એવા જ પ્રજ્ઞાચક્ષુ મિત્રો વિશે વાત કરવાની છે, જે શારિરીક રીતે સક્ષમ નહોવા છત્તા પોતાની ક્ષમત્તાનો પરિચય આપ્યો.

Continue Reading