જાણીતા ક્રિકેટર બિશન સિંહ બેદીનું થયું અવસાન, પીએમ મોદીએ વ્યક્ત કર્યો ઊંડો શોક
બિશન સિંહ બેદી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને લેજન્ડરી ડાબોડી સ્પિનર હતા. તેમણે 1966 થી 1979 દરમિયાન ભારતનું પ્રતિનિધિત્વ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિશિષ્ટ કારકિર્દી બનાવી હતી. બેદી તેમની સ્પિન બોલિંગ માટે પ્રખ્યાત હતા અને રમતના ઇતિહાસમાં શ્રેષ્ઠ ડાબા હાથના સ્પિનરોમાંના એક ગણાતા હતા.
Continue Reading