3 લાખ સિમ બંધ, 1.4 લાખ મોબાઈલ નંબર બ્લોક

Online Fraud : જો તમે સ્માર્ટફોન કે ફિચર ફોન વાપરતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. વધતા ડિઝિટલ ફ્રોડને લઈ સરકાર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

आगे पढ़ें