Dhoraji: ધોરાજીમાં 10 જાન્યુઆરીએ યોજાશે સેવાસેતુ કાર્યક્રમ
જય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ, વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે
आगे पढ़ेंજય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ, વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે
आगे पढ़ेंરાજય સરકાર દ્વારા પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સરકારી સેવાઓના લાભો લાભાર્થીઓને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે મળી શકે તેવા ઉમેદા હેતુને ધ્યાને લઈ, તાલુકા કક્ષાએ “સેવા સેતુ કાર્યક્રમ” યોજાય છે.
आगे पढ़ेंરાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું જળવાય રહે તેમજ
आगे पढ़ेंઆસપાસના 27 જેટલાં ગામડાંઓના નાગરિકોને સરકારની 56 સેવાઓનો લાભ એક જ સ્થળેથી સવારે 9થી 5 વાગ્યા સુધી મળશે
आगे पढ़ें