આ તારીખ દરમિયાન રાજ્યમાં તીવ્ર માવઠાની આગાહી

Weather Update : ગુજરાતમાં શિયાળો શરૂ થઈ ગયો છે. ત્યારે ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડુતો માથે ચિંતાના વાદળો છવાય ગયા છે. ગુજરાતના સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા તીવ્ર માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Continue Reading

ગુજરાતના વાતાવરણમાં પલટો, જાણો ક્યાં થયું માવઠું?

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સૌરાષ્ટ્રમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ તો ક્યાંય વરસાદી ઝાપટા પડ્યાં છે. હવામાન વિભાગે તા. 9 અને 10 નવેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરી હતી. ત્યારે આજે બપોર બાદ જુનાગઢના માળિયા હાટિનામાં કમોસમી વરસાદ પડ્યો છે.

Continue Reading