પહેલા સીટ વહેંચણી પર નિર્ણય લેવો જોઈએ, પછી સમાજવાદીઓ ન્યાય યાત્રામાં જોડાશે

Congress Bharat Jpdo Nyay Yatra: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સીટની વહેંચણી અંગે નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેઓ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લેશે નહીં.

Continue Reading

EDના એક્શન પર INDIAનું રિએક્શન, સરકાર પર કર્યાં જોરદાર પ્રહાર

ED vs I.N.D.I.A. : હેમંત સોરેને ઝારખંડના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. ત્યાર બાદ ઈડીએ તેની ધરપકડ કરી છે. ધરપકડ બાદ વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને બેઠક દ્વારા સ્થિતિની સમિક્ષા કરી હતી.

Continue Reading

રાહુલ ગાંધીની કાર પર હુમલો, કોંગ્રસે કહ્યું સુરક્ષામાં મોટી ચૂક

Rahul Gandhi Car Attack : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાફલા પર કથિત હુમાલની ઘટના સામે આવી છે. બુધવારે તેની કાર પર હુમલો થયો.

Continue Reading

શું આ વખતે રાહુલ ગાંધીનું ‘ન્યાય’ કાર્ડ કામ કરશે, ચૂંટણી પર તેની કેટલી અસર પડશે?

રાહુલ ગાંધી ફરી એકવાર મણિપુરથી દેશના વિવિધ રાજ્યોના પ્રવાસની શરૂઆત કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસે તેને ભારત ન્યાય યાત્રા નામ આપ્યું છે. આની ચૂંટણી પર કેટલી અસર થશે?

Continue Reading

ભારત જોડો બાદ રાહુલ ગાંધી કરશે 6200 કિમીની ભારત ન્યાય યાત્રા

Bharat Nyaya Yatra : ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ ભારત ન્યાય યાત્રા પર નીકળવાની તૈયારી કરી રહ્યું છે. આ યાત્રાનો રૂટ પૂર્વોત્તર રાજ્ય મણિપુરથી શરૂ થઈ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સુધીનો હશે. આ યાત્રામાં કોંગ્રેસ 6200 કિમીનું અંતર કાપશે.

Continue Reading