ફિલ સોલ્ટ નામના વાવાઝોડાએ દિલ્હીને ધમરોળ્યુ, તોડ્યો ગાંગુલીનો રેકોર્ડ
DC vs KKR : આઈપીએલ 2024ના (IPL 2024) 47માં મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ફિલ સોલ્ટે આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે માત્ર 33 બોલમાં સાત ચોકા અને પાંચ છક્કાની મદદથી 68 રન બનાવ્યા હતા.
Continue Reading