જાણો, કઈ રીતે માત્ર 3 જ મહિનામાં 27 વર્ષનો યુવાન બન્યો અબજપતિ?

Young Billionaire : યુવાન બિઝનેસમેન પર્લ કપૂરે (Pearl Kapoor) પોતાની કંપનીને માત્ર 3 મહિનામાં 1.1 બિલિયન ડોલર (આશરે 9,129 કરોડ રૂપિયા)ના વેલ્યુએશન સુધી પહોંચાડી છે.

आगे पढ़ें