Bollywood Actor पंकज त्रिपाठी को बड़ा झटका..एक झटके में सब कुछ छीन गया

मशहूर बॉलीवुड एक्टर पंकज त्रिपाठी से जुड़ी बुरी खबर सामने आ रही है। आपको बता दें कि अपन शानदार अभियन से लोगों के दिलों पर राज करने वाले अभिनेता पंकज त्रिपाठी को लेकर एक बड़ी खबर सामने आई है जिससे पंकज त्रिपाठी बुरी तरह से टूट गए हैं।

आगे पढ़ें

‘સોનાનું હૃદય, લોખંડનું શરીર’, – મૈં અટલ હૂં

પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi)એ સોશિયલ મીડિયા પર “મૈ અટલ હૂં” (Main Atal Hoon) ફિલ્મના પોસ્ટર (Film Poster) શેઅર કર્યા છે. જેમાં તે અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ની ભુમિકા નિભાવતા જોવા મળશે. પોસ્ટરમાં તેઓ પોતાની ઓફિસમાં બારી પાસે ઊભા રહીને બજાર જોઈ રહ્યાં છે. પોસ્ટર સાથે એક્ટરે ફિલ્મની રિલિઝ ડેટ (Release Date) પણ જાહેર કરી દીધી છે.

आगे पढ़ें