Kutch (Bhuj): આઠમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંગે આયુષ મંત્રાલયનાં માર્ગદર્શન મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સૂચના અનુસાર સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે આયુર્વેદ ફોર વન હેલ્થ તથા આયુર્વેદ ફોર એવરી વન ઓન એવરી ડે (હર દિન હર કિસી કે લીયે આયુર્વેદ) થીમ અંતર્ગત આજરોજ તા. 10/11/2023ના રોજ આયુર્વેદના ભગવાન ધન્વન્તરીનું પૂજન કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે ભુજમાં આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે નિદાન સારવાર કેમ્પ યોજાશે

Kutch (Bhuj): આઠમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંગે આયુષ મંત્રાલયનાં માર્ગદર્શન મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સૂચના અનુસાર સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે આયુર્વેદ ફોર વન હેલ્થ તથા આયુર્વેદ ફોર એવરી વન ઓન એવરી ડે (હર દિન હર કિસી કે લીયે આયુર્વેદ) થીમ અંતર્ગત આજરોજ તા. 10/11/2023ના રોજ આયુર્વેદના ભગવાન ધન્વન્તરીનું પૂજન કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

आगे पढ़ें
Rajkot: રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આયુષ કચેરી, રાજકોટ તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ''આયુર્વેદ ફોર વન હેલ્થ'' અને ''આયુર્વેદ ફોર એવરીવન ઓન એવરી ડે'' અભિયાન અંતર્ગત યોજાયેલ આ આયુષ મેળાનું ઉદઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ કર્યું હતું.

National Ayurveda Day: રાજકોટમાં યોજાયો ”આયુષ મેળો”

Rajkot: રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આયુષ કચેરી, રાજકોટ તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ”આયુર્વેદ ફોર વન હેલ્થ” અને ”આયુર્વેદ ફોર એવરીવન ઓન એવરી ડે” અભિયાન અંતર્ગત યોજાયેલ આ આયુષ મેળાનું ઉદઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ કર્યું હતું.

आगे पढ़ें