વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મુખ્યમંત્રીની ઓચિંતિ મુલાકાત

Vikasit Bharat Sankalp Yatra : હાલ સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો થઈ રહ્યાં છે. ઘર બેઠા સરકારી યોજના (Sarkari Yojana)નો લાભ મળે અને છેવાડાના માનવી સુધી પહોંચી શકાય તે હેતુથી આ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

आगे पढ़ें

મહેસાણામાં મેગા હેલ્થ ઈવેન્ટ યોજાઈ, 4000 લાભર્થીઓને અપાયો લાભ

Mahesana News : મહેસાણાના વિસનગર ખાતે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને વિવિધ વિભાગોના રૂ. 109 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમૂહુર્ત કરાયું હતુ. આ પ્રસંગે મેગા હેલ્થ ઈવેન્ટને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી.

आगे पढ़ें