જટાળો જોગંદર ભાગ્યો : જંગલના ભડવીરને ભેંસે ભગાડ્યો, જુઓ વિડિયો

Lion Viral Video : ગુજરાતમાં અવારનવાર સિંહના શિકાર કે પજવણીના વાયરલ વિડિયો સામે આવતા છે. ત્યારે સિંહનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

आगे पढ़ें