ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 535 તથા સફેદ રણ ખાતે 155 યોગ સાધકોએ 'રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર'ની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડમાં ભાગીદારી નોંધાવી.

Kutch: સૂર્ય નમસ્કારના ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કચ્છ જિલ્લો બન્યો સહભાગી

ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 535 તથા સફેદ રણ ખાતે 155 યોગ સાધકોએ ‘રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર’ની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડમાં ભાગીદારી નોંધાવી.

Continue Reading
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તા.15મી નવેમ્બર 'જનજાતીય ગૌરવ દિવસ' થી શરૂ થયેલી રથયાત્રા વંચિત લાભાર્થીઓને યોજનાના લાભ આપવાના લક્ષ્યાંક સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે.

Kutch: માખેલ તથા કુરન ગામે વિકસિત ભારત સંકલ્પયાત્રા કાર્યક્ર્મ ઉજવાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ તા.15મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી શરૂ થયેલી રથયાત્રા વંચિત લાભાર્થીઓને યોજનાના લાભ આપવાના લક્ષ્યાંક સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે.

Continue Reading

કચ્છ રણોત્સવમાં ઊભું કરાયું વધુ એક આકર્ષણ

Kutch Rann Utsav 2024 : “કચ્છ નહિ દેખા તો કુચ્છ નહિ દેખા” કેમ્પઈન અંતર્ગત કચ્છને દેશ વિદેશમાં નામના મળી છે. કચ્છમાં આયોજિત રણોત્સવ (Rann Utsav) ની મજા માણવા વિદેશી ટુરિસ્ટોનો પણ જમાવડો રહે છે. ત્યારે હવે કચ્છ રણોત્સવમાં વધુ એક આકર્ષણ ઉભુ કરવામાં આવ્યું છે.

Continue Reading
પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકારની સૂચના મુજબ પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Kutch: ભુજમાં આજથી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો થયો શુભારંભ

પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકારની સૂચના મુજબ પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

Continue Reading