‘મારા ખિસ્સામાં પૈસા નહોતા, પણ હું ભૂખ્યો ન રહ્યો’

પશ્ચિમ બંગાળના બારાસતમાં પીએમ મોદીએ કહ્યું કે મારા ખિસ્સામાં ક્યારેય એક પૈસો નહોતો પરંતુ હું એક દિવસ પણ ભૂખ્યો નથી રહ્યો. કોઈ કુટુંબ કે બીજી કોઈ બહેન મને પૂછતી કે મારા ભાઈએ કંઈ ખાધું છે કે નહીં. એટલા માટે હું કહું છું કે આ 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે.

Continue Reading

શેરબજાર રેકોર્ડ સ્તરે, સેન્સેક્સ પ્રથમ વખત 74 હજાર પોઈન્ટને પાર

શેરબજાર ફરી એકવાર રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સેન્સેક્સ પ્રથમ વખત 74 હજાર પોઈન્ટના આંકડાને સ્પર્શ્યો છે. જ્યારે નિફ્ટી 22500 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. વહેલી સવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બપોરે 2.30 વાગ્યા બાદ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.

Continue Reading

દુનિયા ભારતને ઓળખી રહી છે, આપણને ગર્વ હોવો જોઈએ…

‘આખી દુનિયા ભારતને ઓળખી રહી છે. જ્યારે પણ આપણે દેશની બહાર જઈએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભારત કેટલી મજબૂત અર્થવ્યવસ્થા સાથે આગળ વધી રહ્યું છે… અને આ બધું તથ્યો અને આંકડાઓ પર આધારિત છે.

Continue Reading

આકાશમાં જોવા મળ્યા રહસ્યમય વાદળો, નાસાએ શું કહ્યુ?

Mysterious clouds : સોશિયલ મીડિયા પર વાયરલ એક વિડિયોમાં વચ્ચે ઘણી જગ્યાએ મોટા મોટા છિંડા જોવા મળે છે. આ પોસ્ટ કરતા વ્યક્તિએ કેપ્શનમાં લખ્યુ છે

Continue Reading

ઓનલાઇન છેતરપિંડીને પારખવા લોકોને મળ્યા ડિઝિટલ ચક્ષુ

Chakshu Portal: સરકારે ઓનલાઇન છેતરપિંડી પર લગામ લગાવા માટે ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે. દુરસંચાર વિભાગે આ ડિઝિટલ ઇન્ટેલિજન્સ પોર્ટલ પર યુઝર્સ ફેક કોલ્સ, મેસેજ વગેરેની ફરિયાદ કરી શકાશે.

Continue Reading