ઇલોન મસ્ક અને ચેટજીપીટી કંપની વચ્ચે શા માટે છે યુદ્ધ, શું ચાલી રહ્યું છે?
જ્યારે એલોન મસ્ક કોઈની પાછળ જાય છે, ત્યારે તે હાથ ધોઈને તેની પાછળ જાય છે. હવે મસ્કે ઓપનએઆઈ અને સેમ ઓલ્ટમેનને નિશાન બનાવ્યા છે. મસ્કએ ઓપનએઆઈ અને સેમ ઓલ્ટમેન પર ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવીને કોર્ટમાં દાવો દાખલ કર્યો છે અને ઓપનએઆઈને તેનું નામ બદલવાની સલાહ પણ આપી છે.
Continue Reading