અમેરિકાએ CAAના મુદ્દા પર રોક લગાવવી જોઈએ નહીં, આ ભારતનો આંતરિક મામલો
MEAએ કહ્યું કે CAA મુદ્દે અમેરિકાની ટિપ્પણી અયોગ્ય અને ખોટી છે. આ કાયદો ભારતનો આંતરિક મામલો છે. તેના અમલીકરણથી લોકોને નાગરિકતા મળશે, કોઈની નાગરિકતા છીનવાશે નહીં.
Continue ReadingMEAએ કહ્યું કે CAA મુદ્દે અમેરિકાની ટિપ્પણી અયોગ્ય અને ખોટી છે. આ કાયદો ભારતનો આંતરિક મામલો છે. તેના અમલીકરણથી લોકોને નાગરિકતા મળશે, કોઈની નાગરિકતા છીનવાશે નહીં.
Continue Readingહવે એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા માટે ભારતમાં પ્રવેશવાનો રસ્તો સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીને મંજૂરી આપી દીધી છે, જેના પછી દેશમાં ટેસ્લા કારનું ઉત્પાદન શરૂ થશે. આ નવી પોલિસીમાં શું છે ખાસ…
Continue ReadingAmitabh Bachchan Health: સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. તેઓની તબિયત લથડતા તેને મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
Continue ReadingSupport Price : રાજ્ય સરકાર દ્વારા તા. 18 માર્ચથી 90 દિવસ સુધી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેશે.
Continue Readingરંગોના તહેવાર હોળી પહેલા બુલિયન માર્કેટ ઉતાર-ચઢાવના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આજે શુક્રવાર 15 માર્ચ 2024ના રોજ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે.ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે.
Continue Reading