‘हाथ बदलेगा हालात’ કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે નારો આપ્યો

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે શુક્રવારે નવો નારો આપ્યો છે. કોંગ્રેસે સ્થિતિ બદલાશે તેવું સૂત્ર આપ્યું છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સતત ભાજપ સરકાર પર પ્રહારો કરી રહી છે અને તેના પર નફરતની રાજનીતિ કરવાનો આરોપ લગાવી રહી છે.

Continue Reading

SBIના ક્રેડિટ કાર્ડધારકો માટે મહત્વના સમાચાર, કર્યો મોટો ફેરફાર

SBI Credit Card : SBI તરફથી કરવામાં આવતા ચૂકવણા પર રિવોર્ડ પોઇન્ટ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય એપ્રિલથી લાગુ કરવામાં આવશે.

Continue Reading

ગોઝારો શુક્રવાર : અલગ-અલગ અકસ્માતમાં 5 લોકોના મોત

Accident News : ગુજરાત માટે શુક્રવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. અલગ અલગ જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં 5 લોકોના જીવ ગયા છે તો 20થી વધુ લોકો ઘાયલ થયા છે.

Continue Reading

Facebook, Instagram અને YouTube તમને ધનવાન બનાવશે! બસ આજથી જ આ કામ કરો શુરુ

યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ દ્વારા દરેક બીજી વ્યક્તિ ઘરે બેસીને મોટી કમાણી કરી રહી છે. જો તમે પણ જાણવા માગો છો કે આ પ્લેટફોર્મ દ્વારા તમે કેવી રીતે મોટી કમાણી કરી શકો છો, તો ચાલો તમને આ માહિતી આપીએ.

Continue Reading

Lok Sabha Election Dates 2024: આવતીકાલે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર

પ્રથમ તબક્કાની ચૂંટણી 18 કે 20 એપ્રિલે યોજાઈ શકે છે. મેના અંતિમ સપ્તાહમાં પરિણામ આવી શકે છે અને ત્યાર બાદ નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થશે.

Continue Reading