તાઇવાનમાં છેલ્લા 25 વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ, જાણો તીવ્રતા

Taiwan Earthquake : તાઇવાન જોરદાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યુ છે. ઘણાં લોકો ઇમારતો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Continue Reading

પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર

Gujarat Police Recruitment 2024: પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરી માહિતી આપવામાં આવી છે

Continue Reading

રાજસ્થાનમાં પીએમ મોદીનો ચૂંટણી પ્રચાર, જાણો શું કહ્યુ?

Loksabha Election 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2024ને લઈ પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. પીએમ આજે રાજસ્થાનના કોટપૂતલી પહોંચ્યા હતા.

Continue Reading

AAP સાંસદ સંજય સિંહને મળ્યા જામીન, જાણો પંજાબના CMએ શું કહ્યું?

Liquor scam case : દિલ્હી લિકર કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે AAPના સાંસદ સંજય સિંહને જામીન આપ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલેની બેન્ચે મંગળવારે સંયજ સિંહને જામીન આપવાનો આદેશ કર્યો છે.

Continue Reading