Junagadh: આ ખેડૂત મેળવે છે 50 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી થકી વીધે 50 હજારની કમાણી
જૂનાગઢની ભાગોળે આવેલ વડાલ ગામના ખેડૂત હિતેશભાઈ દોમડીયાના પ્રાકૃતિક ખેતીના અનુભવો જાણવા જેવા છે, 20 વીઘા પોતાની અને 30 વીઘા સાખે રાખી કુલ 50 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા
Continue Reading