દેશ આખામાં Jio સર્વિસ ઠપ્પ, સ્માર્ટફોન બની ગયા ડબલા

Jio Service Down : જિયો યુઝર્સને અચાનક મોબાઈલ સર્વિસને લઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણાં યુઝર્સે જણાવ્યું કે, મોબાઇલ ઇન્ટરનેટ અને Jio Fiber સર્વિસનો ઉપયોગ નથી કરી શકતા.

आगे पढ़ें