ઇઝરાયેલ અને હમાસ (Israel Hamas War) વચ્ચેના અસ્થાયી યુદ્ધવિરામ વચ્ચે બંને પક્ષો દ્વારા કરારની શરતોનું પાલન કરવામાં આવી રહ્યું છે. હમાસ દ્વારા રવિવારે 13 બંધકોને મુક્ત કર્યા પછી 39 વધુ પેલેસ્ટિનીઓને ઇઝરાયેલી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

હમાસ ગાઝામાં યુદ્ધવિરામ લંબાવવા તૈયાર, ઇઝરાયેલે વધુ 39 પેલેસ્ટિનિયન કેદીઓને કર્યા મુક્ત

ઇઝરાયેલ અને હમાસ (Israel Hamas War) વચ્ચેના અસ્થાયી યુદ્ધવિરામ વચ્ચે બંને પક્ષો દ્વારા કરારની શરતોનું પાલન કરવામાં આવી રહ્યું છે. હમાસ દ્વારા રવિવારે 13 બંધકોને મુક્ત કર્યા પછી 39 વધુ પેલેસ્ટિનીઓને ઇઝરાયેલી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

आगे पढ़ें
Israel-Hamas War: ઈઝરાયેલ અને હમાસ (Hamas) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 31 દિવસ થઈ ગયા છે. પરંતુ હજુ પણ આ યુદ્ધનો કોઈ અંત આવ્યો નથી. 7 ઓક્ટોબર, 2023ના રોજ, હમાસે અચાનક જ જમીન, સમુદ્ર અને આકાશમાંથી ઇઝરાયેલ (Israel) પર હુમલો કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 1400 ઇઝરાયેલી નાગરિકો (Israeli citizens) માર્યા ગયા હતા.

Israel-Hamas War: ઈઝરાયેલ-હમાસ યુદ્ધના 31 દિવસ, જુઓ વિનાશની ચોંકાવનારી તસવીર

Israel-Hamas War: ઈઝરાયેલ અને હમાસ (Hamas) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 31 દિવસ થઈ ગયા છે. પરંતુ હજુ પણ આ યુદ્ધનો કોઈ અંત આવ્યો નથી. 7 ઓક્ટોબર, 2023ના રોજ, હમાસે અચાનક જ જમીન, સમુદ્ર અને આકાશમાંથી ઇઝરાયેલ (Israel) પર હુમલો કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 1400 ઇઝરાયેલી નાગરિકો (Israeli citizens) માર્યા ગયા હતા.

आगे पढ़ें

Jobs : ઇઝરાયલમાં કામ કરવાની ઉત્તમ તક

ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઇઝરાયલે ગાઝાના નાગરિકોને પોતાના દેશમાં કામ કરવાની પરમિટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઈઝરાયલની કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીએ સરકાર પાસે 90 હજાર પેલેસ્ટાઈનોની જગ્યાએ 1 લાખ ભારતીય કારીગરોની ભરતી માટે મંજૂરી માંગી છે.

आगे पढ़ें
Foreign Minister S. Jaishankar: વિદેશમંત્રી એસ જયશંકરે ઓમાનના મંત્રી સાથે વાત કરી એસ જયશંકરે આજે તેમના ઓમાની સમકક્ષ બદ્ર અલબુસૈદી સાથે વાત કરી અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે ચર્ચા કરી. જયશંકરે ટ્વીટર (X) પર એક પોસ્ટમાં કહ્યું કે ઓમાનના વિદેશ મંત્રી બદ્ર બદ્ર અલબુસૈદી સાથે તેમની સારી વાતચીત થઈ. અમારા દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરવામાં આવી હતી અને પશ્ચિમ એશિયાની કટોકટી પર વિચારોની આપ-લે કરવામાં આવી હતી.

વિદેશમંત્રી એસ. જયશંકરે ઓમાનના મંત્રી સાથે પશ્ચિમ-એશિયામાં વધતા સંઘર્ષ પર કરી ચર્ચા