હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી
Weather Update : ગુજરાતના હવામાનને લઈ મોટા અપડેટ સામે આવી રહ્યાં છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
आगे पढ़ेंWeather Update : ગુજરાતના હવામાનને લઈ મોટા અપડેટ સામે આવી રહ્યાં છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
आगे पढ़ेंGujarat Weather : ગુજરાતમાં શિયાળાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આજે વહેલી સવારથી જ ધ્રુજાવી મૂકે એવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
आगे पढ़ेंGujarat Weather Update : રાજ્યના હવામાનને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હવામાન નિષ્ણાંત અનુસાર ગુજરાતના કેટલા વિસ્તારમાં ઠંડીની સાથે ભરશિયાળે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.
आगे पढ़ेंGujarat Weather Update : અમદાવાદના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતના હવામાનમાં કોઈ બદલાવ નહિ થાય તેવી આગાહી કરી છે.
आगे पढ़ेंGujarat Weather Update : ગુજરાતમાં શરૂઆતમાં શિયાળો ગરમ રહ્યો હતો પરંતું હવે ઠંડીએ રફ્તાર પકડી છે. રાજ્યમાં લોકો કડકડતી ઠંડીનો ચમકારો અનુભવી રહ્યાં છે. તો આવો જાણીએ કે ક્યા જિલ્લામાં કેટલુ તાપમાન નોંધાયું…
आगे पढ़ेंGujarat Weather Update : ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદનો માર પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
आगे पढ़ेंGujarat Weather Update : ગુજરાતમાં હવે કાતિલ ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાતા સાંજ અને સવારના સમયે કર્ફ્યુ જેવો માહોલ છવાય ગયો છે. ત્યારે ચાલો જાણીએ ક્યાં જિલ્લામાં કેટલું તાપમાન નોંધાયું છે.
आगे पढ़ेंGujarat Weather Update : હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યના વાતાવરણને લઈ ફરી આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન સુકુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તો બીજી બાજુ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી (Rain) ઝાપટા પડી શકે છે.
आगे पढ़ें