Kutch: સૂર્ય નમસ્કારના ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કચ્છ જિલ્લો બન્યો સહભાગી
ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 535 તથા સફેદ રણ ખાતે 155 યોગ સાધકોએ ‘રોગ તને પડકાર, સૂર્ય તને નમસ્કાર’ની વિચારધારા સાથે સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડમાં ભાગીદારી નોંધાવી.
Continue Reading