જૂનાગઢ : ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાને લઈ મોટા સમાચાર

Junagadh News : જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે યોજાનાર અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા 2023-24ને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.

Continue Reading

આદિકાળથી સંસ્કૃતિનું ઊર્જાકેન્દ્ર છે જૂનાગઢ-ગિરનાર

Junagadh : ગિરનાર આદિકાળથી ધર્મ, અધ્યાત્મ, સદભાવના, સુ-શાસનની ભૂમિ રહી છે. અહીંના ધાર્મિક સ્થળો લોકોમાં ધર્મભાવના પ્રેરે છે.

Continue Reading
8મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જોમ અને જુસ્સા સાથે રાજયના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા સિનિયર ભાઈઓ-બહેનો અને જુનિયર ભાઈઓ બહેનો એમ કુલ 4 કેટેગરીમાં 1137 સ્પર્ધકોએ દોટ મુકી હતી.

Junagadh: ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા 2024, 1137 સ્પર્ધકોએ મુકી હતી દોટ

8મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જોમ અને જુસ્સા સાથે રાજયના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા સિનિયર ભાઈઓ-બહેનો અને જુનિયર ભાઈઓ બહેનો એમ કુલ 4 કેટેગરીમાં 1137 સ્પર્ધકોએ દોટ મુકી હતી.

Continue Reading

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023-24ને લઈ ખાસ આયોજન

Junagadh : અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા (Girnar Climbing and Descent Competition) 2023-24 તથા અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા (Girnar Aarohan Avarahon) 2023-24ની પૂર્વ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

Continue Reading