રાજ્યના 9 હજારથી વધુ આંગણવાડી બહેનોને નિમણુક પત્ર એનાયત કરાયા

Gandhinagar : મહિલા અને બાળ વિભાગના કોન્ફરન્સ હોલ ખાતે મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે તેમજ અન્ય બહેનોને જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ વિવિધ મહાનુભાવો દ્વારા નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા

Continue Reading

મહાત્મા મંદિર ખાતે યોજાશે “યુવા સાંસદ – 2024”

Youth MP – 2024 : આવતી કાલે એટલે કે તારીખ 9 માર્ચના રોજ મહાત્મા મંદિરના કન્વેન્શન સેન્ટર ખાતે યુવા સાંસદ 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Continue Reading

મુખ્યમંત્રીનો યાત્રાધામ અને પ્રવાસન સુવિધાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય

Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રાચીન તીર્થક્ષેત્ર અને ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, સુદર્શન સેતુથી વિશ્વપ્રસિદ્ધી પામેલા બેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચની આગવી ઓળખ ધરાવતા શિવરાજપુર સહિતના વિસ્તારોને પ્રવાસન અને સર્વગ્રાહી ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ડેવલપમેન્ટ માટે “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના કરી છે.

Continue Reading

છેતરપિંડી કરનાર કોઈને પણ છોડવામાં આવશે નહિ – હર્ષ સંઘવી

Gandhinagar : વિધાનસભામાં જૂનાગઢ જિલ્લામાં નકલી ડીવાયએસપી અંગેના પ્રશ્નનો જવાબ આપતા ગૃહમંત્રીએ કહ્યું, કે રાજ્યના નાગરિકો સાથે કોઇપણ વ્યક્તિ છેતરપિંડી કરશે તો તેને છોડવામાં આવશે નહિ…

Continue Reading

દરિયા કિનારે ધોવાણ અટકાવવા રાજ્ય સરકારનો નવતર પ્રયોગ

Gandhinagar : ગુજરાતમાં દરિયા કિનારે ધોવાણ અટકાવવા રાજ્ય સરકાર દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. ટેક્નોલોજીના ઉપયોગથી દરિયા કિનારે ચેર વૃક્ષનું જતન અને સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Continue Reading