ઈથોપિયામાં ભયંકર ભૂખમરો, દુષ્કાળે લીધો 372 લોકોનો જીવ

Famine in Ethiopia : ઈથોપિયામાં દુષ્કાળના લીધે લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યાં છે. અહીં ભૂખથી 372 લોકોના મોત થયા છે. એ પણ માત્ર 6 મહિનામાં.

आगे पढ़ें