Lok Sabha Election: लोकसभा चुनाव की तारीख लगभग तय..ऐसा हो सकता है शेड्यूल

लोकसभा चुनाव 2024 के ऐलान में अब करीब एक महीने का ही वक्त बचा है। चुनाव आयोग की टीमों ने आंध्र प्रदेश का दौरा कर लिया है। और वहां चुनाव की तैयारियों का जायजा लिया है।

Continue Reading

મતદાન પહેલા મળ્યો ચલણી નોટોનો પહાડ, અત્યાર સુધીમાં 1760 કરોડ જપ્ત

Five crore cash seized : ચૂંટણી પંચ (Election Commission) ના જણાવ્યા અનુસાર ચૂંટણી પહેલા પાંચ રાજ્યોમાં અત્યાર સુધીમાં આશરે 1760 કરોડ રૂપિયા કેશ જપ્ત કરવામાં આવ્યાં છે. જે 2018માં આ પાંચ રાજ્યોમાંથી મળેલા કેશથી 7 ગણાં વધારે છે.

Continue Reading