Delhi: क्या बंद हो जाएगा एशिया का सबसे बड़ा कपड़ा मार्केट?

पूर्वी दिल्ली के गांधी नगर में व्यापारियों ने उग्र प्रदर्शन किया है। व्यापारियों ने इस दौरान निर्धारित मानदंडों के विपरीत कचरा उठाने के लिए एमसीडी यूजर चार्ज वसूलने के खिलाफ कपड़ा बाजार बंद करने की धमकी भी दी।

Continue Reading

बड़ी साजिश..दिल्ली-NCR के चोरी किए गए मोबाइल यहाँ बेचे जा रहे

दिल्ली-एनसीआर के चोरी किए गए मोबाइल यहाँ बेचे जा रहे है। इसका खुलासा तब हुआ जब दक्षिण पश्चिम जिला पुलिस ने गाजियाबाद लोनी में दबिश दी।

Continue Reading

Delhi Pollution : વાયુ પ્રદુષણે તોડ્યાં તમામ રેકોર્ડ

Delhi Pollution : દિલ્હીમાં હવાના પ્રદુષણની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. શુક્રવારે દિલ્હીનો AQI 460 પહોંચી ગયો હતો. જેને લીધે દિલ્હી જાણે ગેસની ચેમ્બરમાં ફેરવાય ગયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. સ્થિતિ એટલી ખરાબ છે કે વાયુ પ્રદુષણે દિલ્હીમાં તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યાં છે.

Continue Reading

લિકર પોલિસી કેસમાં દિલ્હીના સીએમ કેજરીવાલને EDની નોટિસ

Shivangee R Khabri Media આ પહેલા સીબીઆઈએ એપ્રિલ મહિનામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા. દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે. નવી દિલ્હી: EDએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલીને 2 નવેમ્બરે પૂછપરછ […]

Continue Reading